#gujaratisadsong #jhankarmusicgujarati #gopalbharwad
Jhankar Music Gujarati Presenting Latest Sad Video Song Of જાનુડી ના લગન – Janudi Na Lagan Sung by Gopal Bharwad & Penned by Ramesh Vanchiya & Music Composed by Shashi Kapadiya & Starring : Gopal Bharwad Sunny Khatri, Arti Suthar & Directed by Vasudev Makwana, Mahesh Raval
Join this channel to get access to perks :

/ @jhankarmusicgujarati

#janudinalagan #gopalbharwad #jhankarmusicgujarati #rameshvanchiya #newgujartisong #gujaratisadsong #videosong #newgujarativideosong #hdvideo #jhankarmusicvideosongs #vasudevmakwana

ગોપાલ ભરવાડ તમારા માટે નવું લવ ગીત લઈને આવ્યા છે ” જાનુડી ના લગન ” જે તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે. અને તેની જીવન ભર યાદ સાતવે છે.

Audio & Video Credits :
Song : Janudi Na Lagan
Singer : Gopal Bharwad
Star Cast : Sunny Khatri, Arti Suthar, Neel Joshi
Lyrics : Ramesh Vanchiya
Music : Shashi Kapadiya
Recording : Vraj Studio – Kalol
Produce by : Mars Films
Director : Vasudev Makwana, Mahesh Raval
DOP & Edit : Mahesh Raval
Makeup : Bhagyshree
Genre : Gujarati Sad Song
Music Label : Jhankar Music
———————————————–
English Lyrics :

He Tame Choriye Chariye Chado To Jan Papan Na Palaljo
He Tame Choriye Chariye Chado To Jan Papan Na Palaljo
Shakan Joi Ne Fera Farjo Ho Ho Shakan Joi Ne Fera Farjo
He Tame Fera Faro To Jan Mukhe Malkajo
Ho Shakan Joi Ne Fera Farjo Ho Ho Shakan Joi Ne Fera Farjo
Ho Nahi Lakhyo Hoy Taro Prem Mara Bhagay Ma Tane Joya Vagar Hu Jivish Jivan Ma
He Tame Mehandi Melo To Jan
He Hathe Mehandi Melo To Jan Mukhe Malkajo
Shakan Joi Ne Fera Farjo Ho Ho Shakan Joi Ne Fera Farjo
Ha Shakan Joi Ne Fera Farjo

Ho Mari Jindgi No Pelo Pyar Pagal Tuj Chhe
Bharti Na Avlu Dagalu Dil Maru Dukhshe
Ho Ho Tara karya Val Mari Aankho Ne Radavashe
Tari Jem Hambhari Mane Kon Re Khavdavshe
Ho Dil Ma Dhana Dukh Toy Hasi Nakhu Mukhe
Tane Dukhi Karu To To Ram Maro Ruthe
He Joi Tamara Parnane He Joi Tamara Parnane Tame Haiye Harkhajo
Ho Sakan Joi Ne Fera Farjo Ho Ho Sakan Joi Ne Fera Farjo
Ha Sakan Joi Ne Fera Farjo

Ho Sapnu Re Samji Ne Pagal Bhuli Re Javu Padshe
Yad karsho To Sanu Sanu Rovu Padashe
Ho Ho Aavta Jata Malta Rejo Amane Amne Re Ajan Thai
Vala Sone Vala Rejo Sadai Mara Pran Thai
Ho De Char Dada To Mane khotu Lagashe Pan Tara Re Piyuji Jode Khush Thai Ne Reje
He Ame Aaviye Tara Mandve To He Ame Aaviye Tara Mandve To Hamu Na Takjo
Shakan Joi Ne Fera Farjo Ho Ho Shakan Joi Ne Fera Farjo
Ha Shakan Joi Ne Fera Farajo

Gujarati Lyrics : જાનુડી ના લગન – ગોપાલ ભરવાડ

હે તમે છોરીયે ચોરીયે ચડો તો જાન, પાપણ ના પલાળજો
હે તમે છોરીયે ચોરીયે ચડો તો જાન, પાપણ ના પલાળજો
શકન જોઈ ને ફેરા ફરજો, હો હો સકન જોઈ ને ફેરા ફરજો
હે તમે ફેરા ફરો તો જાન, મુખે મલકાજો
શકન જોઈ ને ફેરા ફરજો, હો હો સકન જોઈ ને ફેરા ફરજો
હો નહિ લખ્યો હોય તારો પ્રેમ, મારા ભાગ્ય માં, તને જોયા વગર હુ જીવીશ જીવન માં
હે તમે મહેંદી મેલો તો જાન
હે હાથે મહેંદી મેલો તો જાન, મુખે મલકાજો
શકન જોઈ ને ફેરા ફરજો, હો હો સકન જોઈ ને ફેરા ફરજો
હા શકન જોઈ ને ફેરા ફરજો….

હો મારી જીંદગી નો, પેલો પ્યાર પાગલ તુજ છે
ભરતી ના અવળુ દગલુ, દિલ મારુ દુઃખશે
હો હો તારા કર્યા વાલ, મારી આંખો ને રડવશે
તારી જેમ હંભારી, મને કોણ રે ખવડાવશે
હો દિલ મા ધણા દુઃખ તોય, હસી નાખુ મુખે
તને દુઃખી કરું તો તો, રામ મારો રૂઠે
હે જોઇ તમારા પરણાને, હે જોઇ તમારા પરણાને, તમે હૈયે હરખાજો
હો શકન જોઈ ને ફેરા ફરજો, હો હો શકન જોઈ ને ફેરા ફરજો
હા શકન જોઈ ને ફેરા ફરજો….

હો સપનુ રે સમજી ને પાગલ, ભુલી રે જવુ પડશે
યાદ કરશો તો સાનુ સાનુ, રોવુ પડશે
હો હો આવતા જાતા મલતા રેજો, અમને રે અજણ થઈ
વાલા સોને વાલા રેજો, સદાય મારા પ્રાણ થઈ
હો બે ચાર દાડા તો મને ખોટુ લાગશે, પણ તારા રે પિયુજી જોડે ખુશ થઈ ને રેજે
હે અમે આવીયે તારા માંડવે તો, હે અમે આવીયે તારા માંડવે તો હામુ ના તાકજો
શકન જોઈ ને ફેરા ફરજો, હો હો શકન જોઈ ને ફેરા ફરજો
હા શકન જોઈ ને ફેરા ફરજો….
—————————————
gopal bharwad new song
gopal bharwad song
gopal bharwad
janudi na lagan gopal bharwad
gopal bharwad new song Janudi Na Lagan
gopal bharwad Gujarati song
gopal bharwad Gujarati song Jjanudi na lagan
gopal bharwad Gujarati new song janudi na lagan
trending song Janudi Na Lagan 2023
gopal bharwad Gujarati song 2023
gopal bharwad new song 2023
gopal bharwad song 2023
gopal bharwad 2023