Presenting Savan Special Devotional Video Song Of શિવજી ને પ્યારા એમના દાસ – Shivji Ne Pyara Aemna Das Sung by Gopal Bharwad Starring : Gopal Bharwad & Music Composed by Dipesh Chavda & Penned by Jayesh zalasar & Directed by Sushil Shah @JhankarMusicBhaktiSagar

Enjoy and stay connected. Hit the ‘LIKE’ button if you ♥ this song.
𝐀𝐮𝐝𝐢𝐨 & 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
Song : Shivji Ne Pyara Aemna Das
Singer : Gopal Bharwad
Star Cast : Gopal Bharwad
Lyrics : Jayesh zalasar
Music : Dipesh Chavda
Producer : Mars Films
Director : Sushil Shah
DOP : Divyesh Paatel
Edit : Sem Films
Music Label : Jhankar Music
——————————————
✍𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : English

Ha Raj Mahel No Shokh Nahi Na Koi Swarg Ni Aas (3)
Bhasmuti Thi Bharelo Chhe Kailash
Kailash Mara Bhola Mahadevji No Vas Chhe
Ha Sona Rupano Moh Nahi Na Motini Payas Chhe (2)
Aabhusan Chhe Aenu Sheshnag Sheshnag
Shivji Ne Pyara Ma Pyara Aemna Das Chhe
Sushi Dharti Ma Medh Pade Jo Jova Aenu Mukh Male
Antar Varshe Chandan Aena Samran Ma Sukh Male
Ha Raj Mahel No Shokh Nahi Na Koi Swarg Ni Aas(3)
Bhasmuti Thi Bharelo Chhe Kailash
Kailash Mara Bhola Mahadevji No Vas Chhe (2)

Ha Jug Jug No Jogi Aeni Duniya Chhe Nokhi
Badhu Aena Hath Ma Aeni Lila Chhe Kone Roki
Ha Aeni Jo lagani lage Nayal Ae kari Nakhe
Yugona Yug Aeto Ekaj Palkare Rakhe
He Jogendhra Jane Lage Maya Mahakalni
Aene Aaje Aance Aave Chinta Na Hoy Kalni
Ha Sahi Vashtro Valo Thath Nahi Aave Ras Re (2)
Padhbar Aeno Shangar Shangar
Aa Bholo Pote Anant Pote Itihas Chhe (2)

Ha Dariyo Valovyo Tayre Niklu Vishaamrut
Vichare Chadaya Badha karva Madya Yudh
Ha Amrut Vechi Pidhu Vish Bhola Ae Pidhu
Nilkanth Shambhu Aevu Aakhi Duniya Ae Kidhu
Ho kal Dhana Mahakal Ek Chhe Dev Dhana Mahadev Ek Chhe
Sakti Dhani Shiv Shakti Ek Chhe Netra Dhana Trinetra Ek Chhe
Ha Gulabono Shokh Nahi Dhaturo Aene Khas Chhe (2)
Bhasmuti Thi Bharelo Chhe Kailash
Kailash Mara Bhola Mahadev No Vas Chhe (3)

✍𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati – શિવજી ને પ્યારા એમના દાસ – ગોપાલ ભરવાડ

હા રાજ મહેલ નો શોખ નહિ ના કોઈ સ્વર્ગની આસ (3)
ભસ્મુતિ થી ભરેલો છે કૈલાસ
કૈલાસ મારા ભોળા મહાદેવજી નો વાસ છે
હા સોના રૂપાનો મોહ નહિ ના મોતિની પાયસ છે (૨)
આભૂસણ છે એનુ શેષનાગ
શિવજી ને પ્યારા માં પ્યારા એમના દાસ છે
સુકી ધરતિ માં મેધ પડે જો જોવા એનુ મુખ મળે
અંતર વર્ષે ચંદન એના સમરણ માં સુખ મળે
હા રાજ મહેલ નો શોખ નહિ ના કોઈ સ્વર્ગ ની આસ (3)
ભસ્મુતિ થી ભરેલો છે કૈલાસ
કૈલાશ મારા ભોળા મહાદેવજી નો વાસ છે (૨)

હા જુગ જુગ નો જોગી એની દુનિયા છે નોખી
બધુ એના હાથ માં એની લીલા છે કોને રોકી
હા એની જો લગની લાગે નયાલ એતો કરી નાખે
યુગો યુગ એતો એકજ પલકરે રાખે
હે જોગેન્દ્ર જાણે લાગે માયા મહાકાલની
એને આજે આસ આવે ચિંતા ના હોય કાલની
હા સાહી વસ્ત્રો વાળો ઠાઠ નહિ આવે રાસ રે (૨)
પધબર એનો શંગાર
આ ભોળો પોટે અનંત પોતે ઇતિહાસ છે (૨)

હા દરિયો વલોવ્યો તારે નિકળુ વિષામૃત
વિચારે ચડ્યા બધા કરવા માંડ્યા યુદ્ધ
હા અમૃત વેચી પીધુ વિષ ભોળા એ પીધુ
નીલકંઠ શંભુ એવુ આખી દુનિયા એ કીધુ
હો કાલ ધણા મહાકાલ એક છે દેવ ધણા મહાદેવ એક છે
શક્તિ ધણી શિવ શક્તિ એક છે નેત્ર ધણા ત્રિનેત્ર એક છે
હા ગુલાબોનો શોખ નહી ધતુરો એને ખાસ છે (૨)
ભસ્મુતિ થી ભરેલો છે કૈલાસ
કૈલાશ મારા ભોળા મહાદેવ નો વાસ છે (3)