Presenting Latest Romentic Love Video Song Of ખાલી ઘડો ખખડે ઘણો – Khali Ghado Khakhade Ghano Sung by Jigar Thakor & Penned by Viral Nayta, Vikram Abluva & Music Composed by Mahesh Savala, Nitin Solanki & Starring :Jigar Thakor, Sudha Tripathi, Anil Panwar & Directed by Gaurang Jadav
Join this channel to get access to perks:

/ @jhankarmusicgujarati

#khalighadokhakhadeghano #ખાલીઘડોખખડેઘણો #jigarthakor #newjigarthakorvideosong2023 #sudhatripathi #anilpanwar #gaurangjadav #maheshsavala #nitinsolanki #newgujarativideosong #romenticlovesong #jhankarmusicvideos #jhankarmusicgujarati

Audio & Video Credits :
Song : Khali Ghado Khakhade Ghano
Singer : Jigar Thakor
Star Cast : Jigar Thakor, Sudha Tripathi, Anil Panwar
Lyrics : Viral Nayta, Vikram Abluva
Music : Mahesh Savala, Nitin Solanki
Recording : Sivam Studio -Visnagar
Produce by : Mars Films
Director : Gaurang Jadav
Assistant Director : Naresh Patani
DOP – Edit : Naresh Patani
Colour DI : Naresh Patani
Makeup : Sagar
Dance Group : Rahul Bawa ( Jojo )
Lighat : Kalpesh Jadav
Spot : Bhavarsih, Gunvat
SP Thanks : Alkesh Abluva, Ramesh Parmar,Jigar Palanpur
Project By : Vikram Abluva
Production : Mahi Production – Patan
Genre : Gujarati Romentic Love Song
Music Label : Jhankar Music
—————————————————–
Exclusively on – Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓←

/ @jhankarmusicgujarati

” ખાલી ઘડો ખખડે ઘણો ” – જીગર ઠાકોર
Lyrics in Gujarati :
હે ખાલી ઘડો ખખડે ઘણો
હે ખાલી ઘડો ખખડે ઘણો….

હે તુ નથી કોઈ રાધા રે રૂપાળી
હે તુ નથી કોઈ બગલા જેવી ધોળી
તોય પાવર કરે શેનો આટલો
ઓલી કેતવ તો ખબર શેને ?
હે ખાલી ઘડો ખખડે ઘણો
અરે ખાલી ઘડો ખખડે ઘણો….

હે આતો નજર પડી અમારી, કદર થઈ તમારી
નજર પડી અમારી, કદર થઈ તમારી
તોય ભાવ ચમ ખાય શેને તુ આટલો
હે ખાલી ઘડો ખખડે ઘણો
હે ખાલી ઘડો ખખડે ઘણો….

ઓહ પ્રેમ કરવાની ઉમર છે તારી
વિચારી લેને તુ મોન વાત મારી
અરે બાંધી લેને તુ દિલથી મારા દોરી
જાય ચમ દૂર તુ આવ ને ઓરી
હે તારા પર મોયુ મન મારુ, દેવુ સે દિલ મારુ
તારા પર મોયુ મન મારુ, દેવુ સે દિલ મારુ
ભાવ ચમ ખાય સે આટલો, કેનારા યે હાચુ કીધુ સે
અરે ખાલી ઘડો ખખડે ઘણો
અરે ખાલી ઘડો ખખડે ઘણો….

હે તુ નથી કોઈ રાધા રે રૂપાળી
હે તુ નથી કોઈ બગલા જેવી ધોળી
તોય પાવર કરે શેનો આટલો
અરે ખાલી ઘડો ખખડે ઘણો
અરે ખાલી ઘડો ખખડે ઘણો….

હે તુ ચોકલેટી, તુ ચોકલેટી છોડી
જબરી જામસે તારી મારી જોડી
અરે જોવુ છુ હુ તને ફરતી બજાર માં
મારા લાયક છે તુ એક હજાર માં
હો રાખીશ તને દિલ માં, રેવુ તારી સાથ માં
હો રાખીશ તને દિલ માં, રેવુ તારી સાથ માં
હો ખાવો તારા હાથ નો રોટલો, હવે પતિ જયુ….

હવે આ ઘડો નહિ ખખડે ઘણો
હે આ ઘડો નહિ ખખડે ઘણો
હવે આ ઘડો નહિ ખખડે ઘણો
હે આ ઘડો નહિ ખખડે ઘણો….

Lyrics in English :
He Khali Ghado Khakhade Ghano
He Khali Ghado Khakhade Ghano

He Nathi Tu Koi Radha Re Rupali
He Nathi Koi Bagala Jevi Dholi
Toy Pawor Kare Sheno Aatlo
Oli Ketav To Khabar Shene
He Khali Ghado Khakhade Ghano
Are Khali Ghado Khakhade Ghano….

He Aato Najar Padi Amari Kadar Thai Tamari
Najar Padi Amari Kadar Thai Tamari
Toy Bhav Cham Khay Shene Tu Aatlo
He Khali Ghado Khakhade Ghano
He Khali Ghado Khakhade Ghano

Oh Prem Karvani Umar Chhe Tari
Vichari Lene Tu Mon Vat Mari
Are Bhandhi Ne Lene Tu Dithi Mara Dori
Jay Cham Dur Tu Aav Ne Ori,
He Tara Par Moyu Man Maru,Devu Se Dil Maru
Tara Par Moyu Man Maru,Devu Se Dil Maru
Bhav Cham Khay Se Aatalo, Kena Ye Hachu Kidhu Se
Are Khali Dhado Khakhade Ghano
Are Khali Dhado Khakhade Ghano….

He Nathi Tu Koi Radha Re Rupali
Nathi Koy Bagala Jevi Dholi,
Toy Pawor Kare Shene Aatlo
Are Khali Khado Khakhade Ghano
Are Khali Khado Khakhade Ghano….

He Tu Chokleti Tu Chokleti Chhodi
Jabri Jamase Tari Mari Jodi
Are Jovu Chhu Hu Tane Farati Bhajar Ma,
Mara Layak Chhe Tu Ek Hajar Ma
Ho Rakhish Tane Dil Ma,Rehu Tari Sath Ma
Ho Rakhish Tane Dil Ma,Rehu Tari Sath Ma
Ho Khavo Tara Hath No Rotalo,Have Pati Jayu

Have Aa Ghado Nahi Khakhade Ghano
He Aa Ghado Nahi Khakhade Ghano
Have Aa Ghado Nahi Khakhade Ghano
He Aa Ghado Nahi Khakhade Ghano
——————————————————
Exclusively on – Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓←

/ @jhankarmusicgujarati
—————————————————–
Khali Ghado Khakhade Ghano | ખાલી ઘડો ખખડે ઘણો | Jigar Thakor | જીગર ઠાકોર | Jigar Thakor New Song | જીગર ઠાકોર નવું ગીત | Jigar Thakor Na Geeto | જીગર ઠાકોર ના ગીતો | New Song Jigar Thakor |નવું જીગર ઠાકોર ગીત | Jigar Thakor New Video Song | જીગર ઠાકોર નવું વિડીયો ગીત | New Gujarati Video Song | નવું ગુજરાતી વિડિયો ગીત | Aato Najar Padi Amari Kadar Thai Tamari | આતો નજર પડી અમારી, કદર થઈ તમારી | Tu Nathi Koi Radha Re Rupali | તુ નથી કોઈ રાધા રે રૂપાળી | Jhankar Music

Thanks for watching !