Oh Deva – Ganesha Video Song | Jigar Thakor, Chandu Raval, Saagar | Ganesh Chathurthi Special

#OhDeva #JigarThakor #GaneshChaturthi #GanpatiBappaMorya #Ganesh

Join this channel to get access to perks:

/ @jhankarmusicguja…

Watch Listen and comment this Ganesha a super version by Jigar Thakor lyrics by Chandu Raval and Music by Saagar SGR only on Jhankar Music Gujarati Youtube Channel.

Song : Oh Deva (Ganapathi Bappa Moriya)
Singer : Jigar Thakor
Lyrics : Chandu Raval
Music : Saagar SGR
Label : Jhankar Music
Camera ; Naresh Patani
Editor : Vinay VL

Location : Jhankar Music Studio, Patan

Lyrics
હે..ગણપતિ બાપા મોરીયા..2
ઘીમા લાડુ ચોલીયા આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા.મંગલ મુરતી મોરીયા..2 ભરો અમારી જોલીયા આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા
હાફ લાઇન

.હો રિદ્ધિ સિધ્ધિ લાવો હારે જમણી સૂઢ વાલા
વિઘ્ન હર્તા બાપા ખોલો રૂદીયાના તાલા
..પરથમ પેલા પુજા તમારી વાલા
બાલ તમારા કરે બાપા તમને કાલાવાલા
.હે કંકુ ગુલાલ ઉડાડીયા..2 ઢોલ શરણાઇ વગડાવીયા આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા

હે ગલી ગલીમે શોરહૈ વાગે રૂડા વાજા
હરખે કરાવુ સામૈયા આવો મહારાજા
દરેક દીશાયે દેવા તમારા જયકારા થાતા
તમને જોઇને બાપા અમારા હૈયા હરખાતા
હે ચંદુ રાવળે ગુણ ગાવીયા જીગર ઠાકોરે ગુણ ગાવિયા ચરણે શીષ ઝુકાવિયા આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા

Subscribe Our Channel ↓↓←

/ jhankarmusicgujarati

For More Entertainment Like us On Facebook ↓↓← https://www.facebook.com/JhankarMusic…

https://www.facebook.com/JhankarMusic…

#ganesh #bappa #ganesha #ganpati #ganpatibappamorya #ganeshchaturthi #morya #mumbai #bappamorya #ganeshutsav #india #ganpatibappa #maharashtra #mahadev #bappamajha #lordganesha #ganpatifestival #hindu #ganeshotsav #mangalmurtimorya #harharmahadev #chintamani #official #shiva #bappalover #mumbaiganpati #ganapati #ganeshfestival #utsav #moryamajha