#jhankarmusicgujarati #hdvideo #chanduraval
Jhankar Music Gujarati Presenting Gujarati Love Video Song Of હું નઈ ભૂલુ તને – Hu Nai Bhulu Tane & Sung by & Chandu Raval Penned by Chandu Raval & Music Composed by Mayur Nadiya & Starring : Chnadu Raval, Karan Rajveer, Jinal Raval & Directed by Vishnu Thakor – Adalaj
Join this channel to get access to perks :

/ @jhankarmusicgujarati

ચંદુ રાવળ તમારા માટે નવું લવ ગીત લઈને આવ્યા છે ” હું નઈ ભૂલુ તને ” જે તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં અનુભવાય છે. અને તમારી સાથે રહે છે.

#hunaibhulutane #હુનઈભૂલુતને #chanduraval #jhankarmusicgujarati #newgujaratilovesong #newgujarativideosong #chnaduravalnewsong #vishnuthakoradalaj #karanrajveer #jinalraval #mayurnadiya #hdvideo #jhankarmusicvideosongs

►Audio & Video Credits :
Song : Hu Nai Bhulu Tane
Singer : Chandu Raval
Lyrics: Chandu Raval
Music : Mayur Nadiya
Artist : Chnadu Raval, Karan Rajveer, Jinal Raval
Produce by : Mars Films
Director & Concept : Vishnu Thakor – Adalaj
Editing : Ravindra S. Rathod
DOP : Montu Rajput
Genre : Gujarati Love Song
Music Label : Jhankar Music
——————————————
Lyrics : Gujarati “હું નઈ ભૂલુ તને – ચંદુ રાવળ “

હો પ્યાર આપણો અમર છે ને, ગોડી અમર રેવાનો
હો પ્યાર આપણો અમર છે ને, ગોડી અમર રેવાનો
હો ગમે તે થાય તોય, સાથ આપણો નથી છૂટવાનો
હો હું નહી ભુલુ તને, તુ નહી ભુલે મને
હો હું નહી ભુલુ તને, તુ નહી ભુલે મને
ભલે એક બીજ નો જીવ રે જવાનો
હો પ્યાર આપણો અમર છે ને, ગોડી અમર રેવાનો
હો ગમે તે થાય તોય, સાથ આપણો નથી છૂટવાનો….

હો લોકો આપસે દાખલા, તારા મારા પ્રેમના
ખાશે સોગંધ પ્રેમી, તારા મારા નામના
આલવા પડે પારખા, તોય આલસુ પ્રેમના
પીવા પડે તોય, ધુન્તા પીશુ ઝેરના
હો ભેળા જીવશુ ,ભેળા મરશુ
ભેળા જીવશુ, ને ભેળા મરશુ
ભલે આ જીવડો જતો રેવાનો
હો પ્યાર આપનો અમર છે ને, ગોડી અમર રેવાનો
હો ગમે તે થાય તોય, સાથ આપણો નથી છૂટવાનો….

હો ભગવાન પાસે માંગુ , ભવો ભવ નો સાથ રે
નહિ છૂટે જાનુ, તારો મારો સંગાથ રે
હો ગોડી મારી, પ્રેમનો પડછાયો, એક બીજાનો થાશુ
ભેળા મળીને, ગીત પ્રેમના રે ગાશુ
હો દુનિયા રૂઠે ભલે, જગત રૂઠે ભલે
દુનિયા આ રૂઠે ભલે, જગત રૂઠે ભલે
રૂઠી જાય ભલે ,જૂઠો રે જમાનો
હો પ્યાર આપણો અમર છે ને ગોડી અમર રેવાનો
હો ગમે તે થાય તોય, સાથ આપણો નથી છૂટવાનો, અમર રેવાનો….

Lyrics : English
Ho Pyar Aapno Amar Chhe Ne Godi Amar Revano
Ho Pyar Aapno Amar Chhe Ne Godi Amar Revano
Ho Game Te Thai Toy Sath Aapno Nathi Chhutvano
Ho Hu Nahi Bhulu Tane Tu Nahi Bhule Mane
Ho Hu Nahi Bhulu Tane Tu Nahi Bhule Mane
Bhale Ek Bija No Jiv Re Javano
Ho Pyar Aapno Amar Chhe Ne Godi Amar Revano
Ho Game Te Thai Toy Sath Aapno Nathi Chhutvano

Ho Loko Aapse Dakhala Tara Mara Premna
Khashe Sogandh Premi Tara Mara Namna
Aalva Pade Parkha Toy Aalsu Premna
Piva Pade Toy Dhunta Pishu Zerna
Ho Bhela Jivashu Bhela Marshu
Bhela Jivashu Ne Bhela Marshu
Bhale Aa Jivado Jato Revano
Ho Pyar Aapno Amar Chhe Ne Godi Amar Revano
Ho Game Te Thai Toy Sath Aapno Nathi Chhutvano

Ho Bhagvan Pashe Mangu Bhavo Bhav No Sath Re
Nahi Chhute Janu Taro Maro Sangath Re
Ho Godi Mari Premno Padchhayo Ek Bijano Thashu
Bhela Maline Geet Premna Re Gashu
Ho Duniya Ruthe Bhale Jagat Ruthe Bhale
Duniya Aa Ruthe Bhale Jagat Ruthe Bhale
Ruthi Jay Bhale Jutho Re Jamano
Ho Pyar Aapno Amar Chhe Ne Godi Amar Revano
Ho Game Te Thai Toy Sath Aapno Nathi Chhutvano Amar Revano