Diwali Manavu Maru Dil Bali Ne, Roshani Raval New Gujarati Sad Love Song, Diwali Special Song 2023 @jhankarmusicgujarati

આ દિવાળી તમારા માટે નવું ગીત લઈને આવ્યા છે ” રોશની રાવળ – દિવાળી મનાવું મારુ દિલ બાળીને ” સાચો પ્રેમ હંમેશા દિલમાં અનુભવાય છે અને તમારી સાથે રહે છે. પ્રેમના વિરહની વેદના છલકાવતુ ગીત…

Audio Credits:
Song Name : Diwali Manavu Maru Dil Bali Ne
Singers : Roshani Raval
Lyrics : Satish Dalvadi
Music : Tejash Vaghela, Piyush Trivedi
Recording : Tanariri Studio – Patan
Music Label : Jhankar Music

Video Credits:
Director : Mahesh Raval, Naresh patani
Starring : Bharti Thakor, Hitesh Ravat
DOP : Naresh Patani
Editor : Naresh Patani
Colour DI : Naresh Patani
Project By ; Vikram Abluva
Make Up : Kanu Navapura
Sp Thanks: Pravinji Thakor, Alkesh Abluva
Music Label : Jhankar Music

Subscribe Our Channel ↓↓←

/ @jhankarmusicgujarati
For More Entertainment Like us On Fakebook ↓↓←www.facebook.com/jhankarmusicgujarat

” દિવાળી મનાવું મારુ દિલ બાળીને – રોશની રાવળ ”
Lyrics ; Gujarati

હો રાધેલા ધાન મારા રઝળી જાય
હો રાધેલા ધાન મારા રઝળી જાય
હો રાધેલા ધાન મારા રઝળી જાય
ખાવા બેહુ ને તારી યાદ આવી જાય
હો રાધેલા ધાન મારા રઝળી જાય
હો રાધેલા ધાન મારા રઝળી જાય
વારે તેવારે એની યાદ કોરી ખાય
હો કયા રે દેશ મા ગયો પરદેશી
રાહ જોઈ ને હુ તો અકલી રે બેઠી
હો કયા રે દેશ મા ગયો પરદેશી
રાહ જોઈ ને હુ તો અકલી રે બેઠી
રાત દાડો જાય મારો જાય રડી રડીને
એ હુ તો દિવાળી મનાવું મારુ દિલ બાળીને
એ હુ તો દિવાળી મનાવું મારુ દિલ બાળીને

હો રાહ જોવુ ઉભી આપણી રે મેડીયે
રોજ રોજ ડાક બાબુ નિકળે છે શેરીયે
હો તારી રે યાદો જોડે રોજ રોજ લડીયે
મન માને મનમા અમે ખૂબ બળીયે
હો ભુલી રે ગયો તુ ગામડાની માયા
રુપિયા દોલત તે બહુ રે કમાયા
હો ભુલી રે ગયો તુ ગામડાની માયા
રુપિયા દોલત તે ખૂબ રે કમાયા
જટ વેલો આવ બધી માયા છોડીને
એ હુ તો દિવાળી મનાવું મારુ દિલ બાળીને
એ હુ તો દિવાળી મનાવું મારુ દિલ બાળીને

હો વારે તેવારે હુનુ હુનુ રે આ દિલ છે
તને તારા પોતાનાની ચ્યા રે ફિકર છે
હો રોજ રોજ થાય છે આંખને ઉજાગરા
જાગે છે આંખ મારી તારી રે યાદો મા
હો જબકી જાઉ હુ તો ખખડે જ્યારે ડેલી
દોડીને જાઉ હુ તો થઈ પ્રિત ધેલી
હો જબકી જાઉ હુતો ખખડે જ્યારે ડેલી
દોડીને જાઉ હુ તો થઈ પ્રિત ધેલી
કયા સુધી જીવવુ મારે બળીને બળીને
એ હુ તો દિવાળી મનાવું મારુ દિલ બાળીને
એ હુ તો દિવાળી મનાવું મારુ દિલ બાળીને

Lyrics : English

Ho Radhela Dhan Mara Razali Jay
Ho Radhela Dhan Mara Razali Jay
Ho Radhela Dhan Mara Razali Jay
Khava Behu Ne Tari Yad Aavi Jay
Ho Radhela Dhan Mara Razali Jay
Ho Radhela Dhan Mara Razali Jay
Vare Tevare Aeni Yad kori Khay
Ho Keya Re Desh Ma Gayo Pardeshi
Rah Joi Ne Hu To Akli Re Bethi
Ho Keya Re Desh Ma Gayo Pardeshi
Rah Joi Ne Hu To Akli Re Bethi
Rat Dado Jay Maro Jay Radi Radine
Ae Hu To Diwali Manavu Maru Dil Baline
Ae Hu To Diwali Manavu Maru Dil Baline

Ho Rah Jovu Ubhi Aapni Re Mediye
Roj Roj Dak Babu Nikale Chhe Sheriye
Ho Tari Re Yado Jode Roj Roj Ladiye
Man Mane Manma Ame Khub Baliye
Ho Bhuli Re Gayo Tu Gamdani Maya
Rupiya Dolat Te Bahu Re kamaya
Ho Bhuli Re Gayo Tu Gamdani Maya
Rupiya Dolat Te Khub Re kamaya
Jat Velo Aav Dabhi Maya Chhodine
Ae Hu To Diwali Manavu Maru Dil Baline
Ae Hu To Diwali Manavu Maru Dil Baline

Ho Var Tevare Hunu Hunu Re Aa Dil Chhe
Tane Tara Poatanani Chaya Re Fikar Chhe
Ho Roj Roj Thay Chhe Ankhanne Ujagara
Jage Chhe Ankho Mari Tari Re Aado Ma
Ho Jabaki Jau Huto Khakhde Jayare Deli
Dodine Jau Hu To Thai Prit Dheli
Ho Jabaki Jau Hu To Khakhde Jayare Deli
Dodine Jau Huto Thai Prit Dheli
kaya Sudhi Jivavu Mare Bali Baline
Ae Hu To Diwali Manavu Maru Dil Baline
Ae Hu To Diwali Manavu Maru Dil Baline