Presenting Latest Video Song Of કદી ભુલો ના પડે મારો ભગવાન – Kadi Bhulo Na Pade Maro Bhagwan Sung by Vijay Suvada & Penned by Mitesh Barot ( Samrat ) & Music Composed by Dhaval Kapadiya & Starring : Yuvraj Suvada, Neha Suthar, Jinal Raval & Directed by Vishnu Thakor – Adalaj
Join this channel to get access to perks:

/ @jhankarmusicgujarati

#kadibhulonapademarobhagwan #vijaysuvada #newgujaratilovesong #newgujarativideosong #miteshbarotsamrat #yuvrajsuvada #nehasuthar #jinalraval #jhankarmusicvideosongs #videosong #jhankarmusicgujarati

Audio & Video Credits :
Song : Kadi Bhulo Na Pade Maro Bhagwan
Singer : Vijay Suvada
Star Cast : Yuvraj Suvada, Neha Suthar, Jinal Raval
Lyrics : Mitesh Barot – Samrat
Music : Dhaval kapadiya
Recording : Folk Fusion Studio
Produce by : Mars Films
Director & Concept : Vishnu Thakor – Adalaj
Editing : Ravindra S. Rathod
DOP : Montu Rajput
Genre : Gujarati Song
Music Label : Jhankar Music
—————————————————–
Exclusively on – Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓←

/ @jhankarmusicgujarati

For More Entertainment Like us On Fakebook ↓↓←

/ jhankarmusicgujarati

” કદી ભુલો ના પડે મારો ભગવાન ” – વિજય સુવાડા
Lyrics : Gujarati
યાદ કરે રાધા ને સામે મળે કાન
યાદ કરે રાધા ને સામે મળે કાન
મીરાની ભક્તિ નું રાખે રે પરમાણ
યાદ કરે રાધા ને સામે મળે કાન
મીરાની ભક્તિ નું રાખે રે પરમાણ
હો યાદ કરો દિલ થી તો આવે ભગવાન
હો કદી ભુલો ના પડે મારો ભગવાન
હો શ્યામ ની લીલા તો શ્યામ જાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
હો શ્યામ ની લીલા તો શ્યામ જાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
ચિર પુરિ દ્રોપતિ ના રાખે એની લાજ
તાનદુર ની હામે ભરે સુદામાના ધાન
ચિર પુરિ દ્રોપતિ ના રાખે એની લાજ
તાનદુર ની હામે ભરે સુદામાના ધાન
હો યાદ કરો દિલ થી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન….

હો ગોકુળની ગલીયો માં ગાયો ચરાવી
કંશ ને મારી તોય મથુરા બચાવી
હો ધરમના કાજે મહાભારત રચાઈ
સારથી બનીને કૌરવ સેના ને હરાવી
હો સૌને મળે છે સૌના પરમાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
સૌને મળે છે સૌના પરમાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
નરશી મહેતાની હુડી નો શિકાર
પ્રહલાદ કાજ લિધો નરશી નો અવતાર
નરશી મહેતાની હુડી નો શિવકાર
પ્રહલાદ કાજ લિધો નરશી નો અવતાર
યાદ કરો દિલ થી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન….

હો કણ કણ માં છે હરિ નો વાસ
હાચા મન થી તમે રાખો વિશ્વાસ
માગજો દિલ થી જોડી ને બે હાથ
ખાધે નહિ ખુટવાદે દ્વારિકાનો નાથ
ગાડુ ચાલે છે હરિ ની ઓળખાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
ગાડુ ચાલે છે હરિ ની ઓળખાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
યાદ કરે રાધા ને સામે મળે કાન
મીરાની ભક્તિ નું રાખે પરમાણ
યાદ કરે રાધા ને સામે મળે કાન
મીરાની ભક્તિ નું રાખે પરમાણ
યાદ કરો દિલ થી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન….

Lyrics : English
Yad Kare Radha Ne Same Male Kan,
Ho Ho Yad Kare Radha Ne Same Male Kan,
Meerni Bhakti Nu Rakhe Re Parman,
Yad Kare Radha Ne Same Male Kan,
Meerani Bhakti Nu Rakhe Re Parman,
Ho Yad Karo Dil Thi To Aave Bhagvan,
Ho Kadi Bhulo Na Pade Maro Bhagwan,
Ho Shyam Ni lila To Shyam Jane,
Aave Chhe Valo Maro Khara Re Tane,
Chir Puriya Dropati Na Rakhe Aeni Laj,
Thandur Ni Hame Bhare Sudamana Dhan,
Chir Puriya Dropati Na Rakhe Aeni Laj,
Thandur Ni Hame Bhare Sudamana Dhan,
Ho Yad Karo Dil Thi To Aave Bhagvan,
Kadi Bhulo Na Pae Maro Bhagvan,

Ho Gokul Ni Galiyo Ma Gayo Charavi,
Kansh Ne Mari Toy Mathura Bachavi,
Ho Dharamna kaje Mahabharat Rachai,
Sarthi Banine Kaurav Sena Ne Haravi,
Ho Saune Male Chhe Sauna Parmane
Aave Chhe Valo Maro Khara Re Tane
Saune Male Chhe Sauna Parmane
Aave Chhe Valo Maro Khara Re Tane
Narshi Mehtani Hudi No Sivkar
Prahlad Kaj Kaj Lidho Narshino Avtar
Ho Yad Karo Dil Thi To Aave Bhagvan
Kadi Bhulo Na Pade Maro Bhagvan

Ho Kan Kan Ma Chhe Hari No Vas
Hacha Man Thi Tame Rakho Visvas
Mangajo Dil Thi Be Jodi Ne Hath
Khadhe Nahi Khutvade Dwarikano Nath
Gadu Chale Hari Ni Olakhane
Aave Chhe Valo Khara Re Tane
Gadu Chale Chhe Hari Ni Olakhane
Aave Chhe Valo Khara Re Tane
Yad Kare Radha Ne Same Male Kan
Meerani Bhakti Nu Rakhe Re Parman
Yad Kare Radha Ne Same Male Kan
Meera Ni Bhakti Nu Rakhe Parman
Yad karo Dil Thi To Aave Bhagvan
Kadi Bhulo Na Pade Maro Bhagwan