Jhankar Music Gujarati Presenting Vidai Video Song Of પાપા ના ઘર નું પારેવડું – Papa Na Ghar Nu Parevadu Sung by & Tejal Thakor, Kaushik Bharwad Penned by Jashwant Gangani & Music Composed by Vishal Vagheshwari & Starring : Tejal Thakor, Kaushik Bharwad, Sudha Tripathi & Directed by Pranav Jethva J.P @jhankarmusicgujarati #vidaigeet #vidaisong

દાદા પાપા અને ભાઈ ના ભાતીગળ સંબંધો ની પરંપરા ને આબેહૂબ ઉજાગર કરતું એક દીકરીની વિદાય ની વેદના નું અદ્ભુત વિડિયો સોંગ “પાપાનાં ઘરનું પારેવડુ” જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમારા અંતર આત્માને આપણી સંસ્કૃતિની છલકતી ગાગરમાં તરબોળ કરી દેશે ….

Jhankar music present
પાપાના ઘરનુ પારેવડુ

Produce By Mars Films

Project By Jagdish Goyani

Audio Credit
Singer : Kaushik Bharwad, Tejal Thakor
Music : Vishal Vagheshwari
Lyrics : Jashwant Gangani
Recording : DM Studio Ahmedabad

Featuring : Sudha Tripathi

Video Credit
Director : Pranav Jethva
DOP : Chirag Kachariya
Editor : Ravindra S. Rathod
Choreographer: Dipak Turi

Make Up- Hair : Panna
Production : Jigar Panchal

Co-Artist :
Mitresh Verma
Dipika Raval
Bharat Chaudhary

Child Aartist :
Dhruvil
Vihan
Aalisha

Genre : Gujarati Vidai Song
Music Label :
Jhankar Music
——————————————–
Lyrics
વિદાય સોંગ
==========
F- સુનોરે માંડવડો ને (૨) સુનું ઘરનું આંગણીયું રે..
પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..
M- રૂવે ઘરની ભીતડિયું ને રૂવે ગમાણે વાછરડું રે..
પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..
F- પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..

મ્યૂઝિક
=======
M- હે..પાપાપગલી નાનીઢીંગલી દાદાના દિલની દુલારીરે
કાલી ઘેલી બોલી વ્હાલી ઘરમાં સૌની પ્યારી રે..
F- આંસુ ભીંજાયો પાલવડોને (૨)
કાંપે પિતાનું કાળજડું
પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..

મ્યૂઝિક
========
M- હે..વળી વળી ને વિનવું મારા માડી જાયા વીરા રે.
માતાપિતાની સંભાળ રાખજે એટલી અરજ અમારીરે
F- ભૂલો અમારી ભૂલી જાજો (૨)
નઈ કરું હવે મારુંતારું
પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું

ગીત :- જશવંત ગાંગાણી.
——————————————-
@Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓←

/ @jhankarmusicgujarati

For More Entertainment Like us On Fakebook ↓↓←www.facebook.com/jhankarmusicgujarati
———————————————————————————————————————–
#Papanagharnuparevadu #tejalthakor #kaushikbharwad #jhankarmusicgujarati #bidaisong #vidaigeet #newgujaratisong #ladkli #gujratividaisongs #lagangeet #jashwantgangani #bidaisong #bidaigeet #bidaivideo #bidaistatus #bidaigeet2023 #vidaivideosongs

પાપા ના ઘર નુ પારેવડુ,
Papa Na Ghar Nu Parevadu
Tejal Thakor, Kaushik Bharwad New Vidai Song 2023
વિદાય ગીત
Papa Na Ghar Nu Parevadu Tejal Thakor, Kaushik Bharwad New Vidai Song 2023
Papa Na Ghar Nu Parevadu Tejal Thakor
Papa Na Ghar Nu Parevadu Kaushik Bharwad
Kaushik Bharwad Tejal Thakor 2023
Gujarati Marriage song 2023
Vidai Geet 2023
Tejal Thakor Kaushik Bharwad Vidai Geet 2023