Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of છુટી ગયો તારો સાથ – Chhuti Gayo Taro Sath Sung by Shailesh Barot & Penned by Sovanji Thakor & Music Composed by Vijay Dabhi & Starring : Shailesh Barot, Chandan Thakor, kiru Thakor & Directed by Naresh Patani
Join this channel to get access to perks:

/ @jhankarmusicgujarati

શૈલેષ બારોટ તમારા માટે નવું લવ ગીત લઈને આવ્યા છે ” છુટી ગયો તારો સાથ ” જે તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે. અને તેની જીવન ભર યાદ સાતવે છે.

Audio & Video Credits :
Song : Chhuti Gayo Taro Sath
Singer : Shailesh Barot
Star Cast : Shailesh Barot, Chandan Thakor, Kiru Thakor
Lyrics : Sovanji Thakor
Music : Vijay Dabhi
Recording : D.M Studio -Bhildi
Produce by : Mars Films
Director : Naresh Patani
DOP & Edit : Naresh Patani
Colour DI : Naresh Patani
Makeup : Bharati Thakor
SP Thanks : Alkesh Abluva
Project By : Vikram Abluva
Production : Mahi Production – Patan
Genre : Gujarati Love Song
Music Label : Jhankar Music
——————————————-
English Lyrics :

He Nathi Gamtu Goral Chhuti Gayo Taro Sath
He Tene Yad kari Royo Hu To Goral Aakhi Rat
He Mane Yad Aave Ghadi Ghadi Valapni Ye Vat
He Mane Yad Aave Ghadi Ghadi Valapni Ye Vat
Mane Yad Aave Mane Yad Aave Mane Yad Goral Tari Mithudi Re Vat
He Nathi Gamtu Goral Chhuti Gayo Taro Sath

Ho Pahe Beshi Tu Mane Prem Thi Khavdavti
Tara Gaya Pachhi Have Bhukh Nathi Lagati
Ho Jamava Beshu Ne Tu Yad Bahu Aavti
Tara Radhela Jevi Mithas Nathi Malati
He Kone Karvi Have Goral Mare Virahni Re Vat
He Kone Karvi Have Goral Mare Virahni Re Vat
Tari Yado Ma Gato Hu To Gam Na Re Geet
He Nathi Gamtu Goral Chhuti Gayo Taro Sath

Ho Sukhma Ne Dukhma Sath Mane Aalti
Mari Khushiyo Mate Dukh Veti Leti
Ho Mari Hare Goral Tu Vat Hasi karti
Guno Hoy Amaro Toy Bhul Tu Kabulti
He Mane Yad Aavi Jay Tari Mithi Muskan
He Mane Yad Aavi Jay Tari Mithi Muskan
Mari Vat No Vihamo Tu Hati Mari Jaan
He Nathi Gamtu Goral Chhuti Gayo Taro Sath

Gujarati Lyrics :
” છુટી ગયો તારો સાથ – શૈલેષ બારોટ “

હે નથી ગમતુ, ગોરલ છુટી ગયો તારો સાથ
હે તેને યાદ કરી,રોયો હુ તો ગોરલ આખી રાત
હે મને યાદ આવે, ઘડી ઘડી વાલપની યે વાત
હે મને યાદ આવે, ઘડી ઘડી વાલપની યે વાત
મને યાદ આવે, મને યાદ આવે, મને યાદ ગોરલ તારી મીઠુડી રે ​​વાત
હે નથી ગમતુ ગોરલ છુટી ગયો તારો સાથ….

હો પાહે બેશી તુ, મને પ્રેમ થી ખવડાવતી
તારા ગયા પછી, હવે ભુખ નથી લાગતી
હો જમવા બેશુ ને, તુ યાદ બહુ આવતી
તારા રાધેલા જેવી, મીઠાસ નથી મળતી
હે કોને કરવી હવે, ગોરલ મારે વિરહની રે વાત
હે કોને કરવી હવે, ગોરલ મારે વિરહની રે વાત
તારી યાદો મા, ગાતો હુ તો ગમ ના રે ગીત
હે નથી ગમતુ, ગોરલ છુટી ગયો તારો સાથ….

હો સુખમા ને દુઃખમા, સાથ મને આલતી
મારી ખુશીયો માટે, દુઃખ વેઠી લેતી
હો મારી હારે ગોરલ, તુ વાત હસી કરતી
ગુનો હોય અમારો, તોય ભૂલ તુ કબુલતી
હે મને યાદ આવી જાય, તારી મીઠી મુસ્કાન
હે મને યાદ આવી જાય, તારી મીઠી મુસ્કાન
મારી વાત નો વિહામો, તુ હતી મારી જાન
હે નથી ગમતુ, ગોરલ છુટી ગયો તારો સાથ….
—————————————–
Exclusively on – Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓←

/ @jhankarmusicgujarati

For More Entertainment Like us On Fakebook ↓↓←

/ jhankarmusicgujarati

#chhutigayotarosath #shaileshbarot #jhankarmusicgujarati #newgujaratilovesong #sovanjithakor #newgujarativideosong #newgujaratisong #jhankarmusicvideosongs #gujrativideosongs